Jamkandorana માં ફેબ્રિકેશનનાં ધંધાર્થીને પાંચ વ્યાજખોરોનો અમાનુષી ત્રાસ
Jamkandorana,તા,27 જામકંડોરણાનાં જસાપર ગામે ફેબ્રિકેશનનાં ધંધાર્થીને પાંચ વ્યાજખોરો અમાનુષી ત્રાસ આપી રહ્યાની પોલીસ ફરિયાદ નોંધાવાતા બે શખ્સોની અટકાયત કરીને તપાસ શરૃ કરાઇ છે. ધંધા માટે વ્યાજે લીધેલા રૃપિયાની પઠાણી ઉઘરાણી કરીને શારીરિક માનસિક ત્રાસ અપાઇ રહ્યાનો આક્ષેપ કરાયો છે. જામકંડોરણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ જામકંડોરણા તાલુકાના જસાપર ગામે રહેતા અમીતભાઈ બાબુભાઈ માવાણીએ ફેબ્રિકેશનના ધંધાર્થે […]