Jodhpur:મહિલાની હત્યા કર્યા બાદ લાશના પાંચ ટુકડા કરી ખાડામાં દાટી દેવામાં આવી

Jodhpur,તા.૩૧ જોધપુરમાં એક મહિલાની હત્યા કરીને તેના શરીરના છ ટુકડા કરી દેવામાં આવ્યા હતા. મૃતદેહના આ ટુકડાને બોરીમાં ભરીને ૧૦ ફૂટ ઊંડા ખાડામાં દાટી દેવામાં આવ્યા હતા. પોલીસ ખાડામાં દાટેલી લાશને બહાર કાઢવામાં આવી હતી. મહિલાનું ગળું, બંને હાથ અને બંને પગ કપાયેલા હતા. તેના શરીરના અંગો જે રીતે કાપવામાં આવ્યા છે તે જોતા લાગે […]

પાંચ દિવસના વિરામ બાદ Jamnagar ના કાલાવડ અને Jamjodhpur પંથકમાં ફરીથી મેઘરાજાની એન્ટ્રી

Jamnagar,તા.30 જામનગર જિલ્લાના કાલાવડ અને જામજોધપુર પંથકમાં પાંચ દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરીથી એન્ટ્રી કરી છે અને જામજોધપુર તાલુકાના ધુનડા ગામમાં ગઈકાલે દિવસ દરમિયાન ધોધમાર 52 મી.મી. વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જેના કારણે ફરીથી ઉમિયા સાગર ડેમમાં પાણીની આવક થતાં ડેમના પાટીયા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું. આ ઉપરાંત જામજોધપુર તાલુકાના […]

Jamjodhpur ના સિધ્ધપર ગામના આધેડનું અકસ્માતમાં મોત

સોનારડી ગામે કારે બાઇકને ઠોકરે લેતાં ચાલકનું  મોત , પરિવારમાં શોક Jamjodhpur,24 જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિધ્ધપર ગામે રહેતા આધેડનું જૂનાગઢથી પરત આવતી વેળાએ સોનારડી ગામે કારે બાઇકને હડફેટે લેતા મોત નિપજ્યું છે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિધ્ધપર ગામે રહેતા ભરતભાઈ ધીરુભાઈ સિધ્ધપુરા (ઉં.વ.43) નામના આધેડનું સોનારડી ગામે કારે બાઇકને હડફેટે લેતા મોત નિપજ્યું છે.પોલીસની […]