Personal Law Board અને જમિયતે વકફ બિલ સામે વાંધો ઉઠાવ્યો
મૌલાના અરશદ મદનીએ જણાવ્યું હતું કે જે સુધારાની વિગતો પ્રકાશમાં આવી છે તેનાથી અમારી આશંકા બદલાઈ ગઈ છે New Delhi, તા.૨૦ વક્ફ સુધારા બિલ ૨૦૨૪ને લઈને પ્રમુખ જમીયત ઉલમા-એ-હિંદ મૌલાના અરશદ મદનીના વિશેષ નિર્દેશો પર, જમીયત ઉલામાના સભ્યો સતત તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓ અને સંયુક્ત સંસદીય સમિતિ (ત્નઁઝ્ર)ના સભ્યોને મળી રહ્યા છે. આ બેઠકો દરમિયાન, […]