Haryana માં ત્રીજી વખત ખીલ્યું કમળ, કોંગ્રેસે પરિણામ પર ઉઠાવ્યા સવાલ તો ચૂંટણી પંચે આપ્યો આ જવાબ
Haryana,તા.08 હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામો આવી રહ્યા છે અને વલણોમાં ભાજપ જીતની હેટ્રિક લગાવતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે ચૂંટણી પંચ પર પરિણામો મોડેથી અપડેટ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેનો ચૂંટણી પંચે જવાબ આપ્યો છે. ચૂંટણી પંચે કોંગ્રેસને ફટકાર લગાવી કોંગ્રેસને જવાબ આપતા ચૂંટણી પંચે કહ્યું કે,’પરિણામો અપડેટ કરવામાં વિલંબના તમારા પાયાવિહોણા […]