રાજસ્થાનના કરૌલીમાં બસ સાથે અથડામણ બાદ કાર ઉડી,એક જ પરિવારના ૫ લોકોના મોત
Jaipur,તા.૨૫ રાજસ્થાનના કરૌલી જિલ્લામાં મંગળવારે રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. ખાનગી બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર પાંચ લોકોના મોત થયા છે, જ્યારે બસમાં સવાર ૧૫ મુસાફરો પણ ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર અને બસના ટુકડા […]