Rajasthan વિધાનસભામાં પાકિસ્તાન -પાકિસ્તાનના નારા લાગ્યા, વિપક્ષ પણ ગુસ્સે થયો
Jaipur,તા.૮ એક વર્ષ પહેલા વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. ત્યારબાદ એક ચૂંટણી સભામાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા. તે સમયે, જ્યારે આ મુદ્દા પર હોબાળો થયો હતો, ત્યારે ભૂતપૂર્વ મંત્રી રાજેન્દ્ર ગુઢાએ કહ્યું હતું કે બંધારણમાં ક્યાં લખ્યું છે કે આપણે ’પાકિસ્તાન અમર રહે’ કહી શકીએ નહીં. હવે રાજસ્થાન વિધાનસભામાં પણ પાકિસ્તાન પાકિસ્તાનના નારા લાગ્યા. જયપુરના સિવિલ […]