પોતાની દીકરીના લગ્ન,બીજાને સંન્યાસી બનવા કેમ પ્રેરણા આપો છો! આ કોર્ટના Jaggi Vasudev ને તીખા સવાલ

પ્રોફેસરે આક્ષેપ કર્યો હતો કે મારી ઉચ્ચ શિક્ષિત દીકરીઓનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું છે અને તેઓ ઈશા યોગ કેન્દ્રમાં કાયમી ધોરણે રહે છે Chennai,તા.૦૧ મદ્રાસ હાઈકોર્ટે આધ્યાત્મિક ઉપદેશ આપનારા સદ્‌ગુરુ જગ્ગી વાસુદેવ પર તીખી ટિપ્પણી કરી છે.  એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું કે તમે તમારી પુત્રીના લગ્ન કરી લીધા છે અને તે સાંસારિક સુખ-સુવિધાઓથી ભરપૂર […]