ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને દિલ્હીના એઈમ્સમાંથી રજા આપવામાં આવી
New Delhi,તા.૧૨ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. દિલ્હી એઈમ્સે તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું છે. દિલ્હી એઈમ્સે કહ્યું, ’ઉપપ્રમુખ જગદીપ ધનખરને એઈમ્સ દિલ્હીમાંથી રજા આપવામાં આવી છે.’ હૃદય સંબંધિત બીમારીઓને કારણે તેમને ૯ માર્ચે છૈૈંંસ્જીમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલતમાં સંતોષકારક સુધારો થયો છે. તેમને આગામી થોડા દિવસો માટે […]