ખિતાબ જીતીને Rohit-Hardik-Shreyas મુંબઈ પહોંચ્યા જ્યારે જાડેજા-વરુણ ચેન્નાઈ પહોંચ્યા
Mumbai,તા.૧૧ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખિતાબ જીતીને ભારતીય ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા છે.ટી ૨૦ વર્લ્ડ કપ જીત્યા પછી, ટીમ એકસાથે ભારત પરત ફર્યા, પરંતુ આ વખતે ટીમના સભ્યો અલગ અલગ શહેરોમાં ઉતર્યા છે. કેપ્ટન રોહિત શર્મા, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને શ્રેયસ ઐયર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા, જ્યારે રવિન્દ્ર જાડેજા અને વરુણ ચક્રવર્તી ચેન્નાઈ પહોંચ્યા હતા. […]