Suniel Shetty and Jackie Shroff ની ‘હન્ટર-2’નું ટીઝર રીલીઝ

Mumbai,તા.01બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટી એક્શન થ્રિલર સિરીઝ ‘હન્ટર’ ની બીજી સીઝન સાથે પોતાનું કમબેક કરશે. તેનું શૂટિંગ શરૂ થયું છે.  તાજેતરમાં, અભિનેતાએ શૂટિંગની ઝલક શેર કરી, જેણે પ્રેક્ષકો તરફથી ખૂબ પ્રોત્સાહન મળ્યું છે.  તે જ સમયે, નિર્માતાઓએ શ્રેણીની બીજી સીઝનનું ટીઝર પણ બહાર પાડ્યું છે. સુનીલ શેટ્ટીનો ટીઝરમાં મજબૂત અભિનય‘હન્ટર’ શ્રેણીને પ્રેક્ષકો દ્વારા ઘણો પ્રેમ […]

એ ભીડુ… કોમેડિયન Krishna Abhishek સિવાય કોઈ પણ જેકી શ્રોફની નકલ નહિ કરી શકે : કોર્ટનો ઓર્ડર અભિનેતાએ શેર કર્યો

Mumbai,તા.૧૨ થોડા સમય પહેલા બોલિવૂડ એક્ટર જેકી શ્રોફે પરવાનગી વગર પોતાનું નામ, અટક, ડાયલોગ વગેરેનો ઉપયોગ કરવા બદલ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જો કોઈ તેની પરવાનગી વગર તેની મિમિક્રી, તેના નામ કે સ્ટાઈલની નકલ કરવાનો પ્રયાસ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે. આવી સ્થિતિમાં, બધા વિચારી રહ્યા હતા કે હવે કૃષ્ણા અભિષેકનું શું થશે, કારણ […]