Italian ની મહિલા બોક્સરે અધવચ્ચે મેચ છોડી, જેન્ડર ટેસ્ટમાં ફેલ અલજેરિયાની બોક્સર સામે વિરોધ
“પુરુષે કેમ મહિલા ઇવેન્ટમાં ભાગ લીધો” સોશ્યલ મીડિયામાં આક્રોશ : ઈટાલીના પ્રધાનમંત્રી મેલોનીએ પણ રોષ વ્યક્ત કર્યો, કહ્યું આ સમાન લડાઈ નથી પાસપોર્ટ પર સ્ત્રી લખ્યું છે, અમે કઈ ન કરી શકીએ : ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ એસો.નો બચાવ Paris,તા.02 પેરિસ ઓલિમ્પિકમાં મહિલા બોક્સિંગ મેચને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. આ મેચ ગુરુવારે ઈટાલીની એન્જેલા કેરિની […]