સુરત:માંડવી શુગર મિલ ફરી ચાલુ કરી 61 હજાર આદિવાસી સભાસદોને ન્યાય અપાવો
સુરત જિલ્લાના માંડવી શુગર મિલમાં વહીવટીતંત્રની બેદરકારી બાબતે સુઓમોટો દાખલ કરી જવાબદાર વહીવટકર્તાઓ અને સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે આજે ધારાસભ્યની આગેવાનીમાં ખેડુતોએ જિલ્લા કલેકટરનેે રજુઆત કરીને શુગર મિલને ફરીથી ચાલુ કરીને આદિવાસી પરિવારોને ન્યાય અપાવવા માંગ કરાઇ હતી. સુરત જિલ્લાની માંડવી શુગર મિલને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે માંડવી શુગર બચાવો ખેડુત બચાવો, ખેડુતોને […]