Israel-Iran વચ્ચે ગમેત્યારે યુદ્ધ થવાના ભણકારા, ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી જાહેર
Israel-Iran,તા.03 ઈઝરાયેલે હમાસના ટોચના કમાન્ડર ઈસ્માઈલ હાનિયા મોતને ઘાટ ઉતાર્યા બાદ ગમેત્યારે યુદ્ધ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદે રાજધાની તેહરાનમાં કથિત મોટી એરસ્ટ્રાઇક કરીને હાનિયાને મારવાનું ઓપરેશન પાર પાડ્યા બાદ ઈરાન પણ ભડકે બડ્યું છે અને તેણે ઈઝરાયેલ સાથે બદલો લેવાની શપથ લીધી છે, ત્યારે બંને દેશો વચ્ચે વધેલા સંઘર્ષને […]