Hezbollah ઈઝરાયલ પર કહેર વર્તાવ્યો, 300 મિસાઈલો ઝિંકી, લાખોને બેઘર કરવાના સોગંદ લીધા
Hezbollah,તા,09 હિઝબુલ્લાહે ઇઝરાયેલ પર 300થી પણ વધુ મિસાઇલ છોડતા હાહાકાર મચી ગયો છે.લેબનોનનથી હીઝબુલ્લાહે તેની ફાદી-1 મિસાઇલ ઝિરાયેલના હાઇફા વિસ્તારમાં છોડી હતી. હાઇફા ઇઝરાયેલનું ત્રીજા નંબરનું મોટું શહેર છે. આ હુમલામાં કમસેકમ દસ લોકોને ઇજા થઈ છે. આ હુમલાના પગલે લોકો બોમ્બ શેલ્ટરોમાં છૂપાવવા દોટ લગાવી હતી. તેની સાથે તેણે ધમકી આપી છે અમે ગાઝાવાસીઓની […]