ટોચના 11 કમાન્ડર ઠાર કર્યા, હવે બસ 3 બાકી… Hezbollah પર Israel કહેર બની તૂટી પડ્યું

Israel,તા,10 ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે.  ઈઝરાયલે સતત એર સ્ટ્રાઈક કરીને હિઝબુલ્લાહની કમર તોડી નાખી છે. હસન નસરલ્લાહ, હાશિમ સફીદ્દીન ફૌદ શુકર સહિત  અત્યાર સુધીમાં હિઝબુલ્લાહના ટોચના 11 કમાન્ડર ઠાર થઈ ચૂક્યા છે.  ઈઝરાયલના આ હુમલાએ હિઝબુલ્લાહના બીજા લડાકુઓનું મનોબળ પણ તોડી નાખ્યું છે. હવે આ વચ્ચે લડવૈયાઓની આશા હિઝબુલ્લાહના ત્રણ […]

ઈરાનના હુમલા બાદ Lebanonમાં Hezbollahનો સફાયો કરવા ઈઝરાયલે અપનાવ્યો ‘પુતિન’નો પ્લાન!

Israel Hezbollah,તા,03 ઈઝરાયલ માટે કહેવાય છે કે, તે પોતાના દુશ્મનોનો પીછો કયામત સુધી કરે છે. હમાસની કમર તોડ્યા બાદ હવે તે હિઝબુલ્લાહનો સફાયો કરવા માટે સતત તેના પર હુમલા કરી રહ્યું છે. આ જ કારણ છે કે, લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણા પર હવાઈ હુમલા કર્યા બાદ ઈઝરાયલે દક્ષિણી લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધર્યું છે. હિઝબુલ્લાહનો સફાયો […]

Israel ઘેરાયો, હિઝબુલ્લાહ સામેની લડાઈ વચ્ચે ત્રીજા દેશ તરફથી ધડાધડ મિસાઈલ ઝીંકાઈ

Israel,તા.27  હમાસ અને હિઝબુલ્લાહ બંનેની સાથે ગાઝા અને લેબનોનમાં યુદ્ધ લડી રહેલા ઈઝરાયલ પર હવે ત્રીજા દેશે મોટો એટેક કર્યો છે. શુક્રવારે સવારે યમનથી હૂથી વિદ્રોહીઓએ તેલ અવીવ પર બેલેસ્ટિક મિસાઈલ દાગી. જોકે ઈઝરાયલે મિસાઈલને હવામાં જ નષ્ટ કરી દીધી. હુમલાના કારણે તેલ અવીવ અને મધ્ય ઈઝરાયલમાં સવારે સાયરન વાગવા લાગી. માનવામાં આવી રહ્યું છે […]

700 લોકોનાં મોત, 2000થી વધુ હુમલા બાદ હવે Israel ના આ પ્લાનથી ફફડી ઉઠશે હિઝબુલ્લાહ

Israel,તા,26  ઈઝરાયલ હમાસ યુદ્ધનું કેન્દ્ર હાલ લેબનોન બની ચૂક્યુ છે. છેલ્લા થોડા દિવસોથી ઈઝરાયલે હિઝબુલ્લાહ વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે. લેબનોનમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ પર ઈઝરાયલ સતત હુમલા કરી રહ્યું છે. ઈઝરાયલે છેલ્લા એક અઠવાડિયાની અંદર 2000થી વધુ એર સ્ટ્રાઈક કરી છે અને અત્યાર સુધીમાં આ હુમલામાં 700 લોકોના મોત થઈ ગયા છે. આટલું જ […]

Israel લેબનોનના 1600 સ્થળોએ 2000થી વધુ બોમ્બ ઝિંક્યા, મૃત્યુઆંક 600 પાર

Israel,તા,25 ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગયા વર્ષે શરૂ થયેલું ઘર્ષણ હવે ઈઝરાયલ અને લેબનોન વચ્ચે પૂર્ણ યુદ્ધમાં પલટાઈ ગયું છે. ઈઝરાયલ ે દક્ષિણ લેબનોન પર સોમવારથી શરૂ કરેલો હવાઈ હુમલો મંગળવારે પણ ચાલુ રહ્યો હતો. ઈઝરાયલ ે બે દિવસમાં લેબનોનના 1600 સ્થળો પર 650થી વધુ હુમલામાં 2000બોમ્બમારો કર્યો હતો, જેમાં 600થી વધુ લોકો માર્યા ગયા […]