Israel-Hezbollah વચ્ચે યુદ્ધ વિરામ બાદ ખોફનાક હકીકત બહાર આવી
Israel,તા.28યુદ્ધ કથા રમ્ય છે પણ યુદ્ધ રમ્ય નથી. રંગમંચ પર કે રૂપેરી પરદે યુદ્ધના દ્રશ્યો રોમાંચ પેદા કરે છે. પણ વાસ્તવિક યુદ્ધમાં અનેક લોકો કમોતે મરે છે અનેક યુવતીઓ વિધવા બને છે અનેક બાળકો અનાથ બને છે. યુદ્ધની આવી વિભિષિકા છતા માણસની યુદ્ધ વૃતિ ખતમ નથી થતી. હમાસનાં રવાડે ચડીને ઈઝરાયેલ સામે યુદ્ધે ચડેલા લેબનોનનાં […]