હિઝબુલ્લાહ, હમાસ અને યમનના મિસાઈલ હુમલાથી ધણધણી ઉઠ્યું Israel

Israel,તા.08 ઇઝરાયલ માટે સતત પડકારો વધી રહ્યા છે. મધ્ય-પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઇઝરાયલ એક સાથે અનેક મોરચે યુદ્ધ લડી રહ્યું છે. અત્યાર સુધી ઇઝરાયલ હમાસ, લેબેનોન અને ઇરાન સામે લડત આપી રહ્યું હતું. જો કે, હવે યમને પણ આ યુદ્ધમાં ઝંપલાવી ઇઝરાયલ પર મિસાઇલ હુમલો કર્યો છે. આજે (7 ઓક્ટોબર) હમાસે ઇઝરાયલ પર કરેલા હુમલાને […]

Israel ના હુમલામાં 10 વર્ષીય ‘સ્કેટિંગ ગર્લ’નું મોત, આખી દુનિયા સ્તબ્ધ

Israel,તા.06 ગાઝામાં ઈઝરાયલના હુમલામાં મોટી સંખ્યામાં નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે. જેમાં ઘણાં બાળકો કુપોષણ અને અન્ય બીમારીઓના શિકાર બન્યા છે. તાજેતરમાં જ ગાઝામાં ઈઝરાયલના હુમલામાં એક બાળકીના મોતથી આખી દુનિયા સ્તબ્ધ. તાલા અબુ અજવા નામની 10 વર્ષની બાળકી તેના પિતાને જીદ કરીને સ્કેટિંગ કરવા માટે બહાર ગઈ હતી. થોડી જ વારમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો […]

Israel માં રસ્તા પર ઉતર્યા 5 લાખ લોકો, યુદ્ધની વચ્ચે અર્થતંત્ર પણ ડામાડોળ

Israel,તા.02 ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. ગાઝા પટ્ટીમાં 6 બંધકોના મૃતદેહો મળ્યા બાદ ઈઝરાયલના લોકો રોષે ભરાયા છે. તેના વિરોધમાં ઈઝરાયલમાં હજારો લોકોએ રેલી કાઢી આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેલ અવીવમાં રવિવાર સાંજે લાખો લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. જેથી ઈઝરાયલ પર ઈરાન-હમાસ ઉપરાંત અંદરના લોકો તરફથી પણ તણાવ વધ્યો […]

ઇરાને ઇઝરાયલને ખતમ કરવા શપથ લીધા છે, કોની પાસે કેટલી સેના છે ? કોણ વધુ powerful છે ?

ઇરાન હુમલા કરે તો અમે તમારી સાથે રહીશું ઇઝરાયલને યુએસની ખાતરી ઇરાનના પાટનગર તહેરાનમાં એક એરસ્ટ્રાઇકમાં પેલેસ્ટાઇનના પ્રમુખની હત્યા થયા પછી સ્થિતિ ગંભીર બની ગઈ છે : યુદ્ધ થાય તો કોણ કોને ભારે પડશે ? Iran,તા.03 ઇઝરાયલ હમાસ યુદ્ધમાં હવે નવો વળાંક આવ્યો છે. ઇરાનનાં પાટનગર તેહરાનમાં એક એર સ્ટ્રાઇકમાં પેલેસ્ટાઇનના પ્રમુખ ઇસ્માઇલ હાનીયાનું મૃત્યુ […]

Hamas ના લશ્કરી વડા મોહમ્મદ ડેઈફ પણ ઠાર, Israel કરી જાહેરાત

Hamas,તા.01 ગાઝા યુદ્ધમાં ઈઝરાયલની સેના એક પછી એક હુમલામાં સફળતા મેળવી રહી છે. ગાઝા યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇઝરાયલે હમાસના ઘણા કમાન્ડરો અને નેતાઓને મારી નાખ્યા છે. IDFએ ગુરુવારે ખાતરી કરી હતી કે હમાસ લશ્કરી બ્રિગેડના નેતા મોહમ્મદ ડેઇફ 13 જુલાઈના રોજ ગાઝામાં થયેલા હુમલામાં માર્યો ગયો હતો. 7 ઓક્ટોબરના હુમલા પછી, ઘણા ઇઝરાયલી નેતાઓએ […]

Israel લીધો મોટો બદલો, બે દેશોમાં ઘૂસી હમાસના વડા અને હિઝબુલ્લાહના કમાન્ડરને કર્યા ઠાર

Israel,તા.31 ઈઝરાયેલે ગત વર્ષે સાતમી ઓક્ટોબરે દેશમાં થયેલા ખૂની ખેલનો મોટો બદલો લીધો છે. ઈઝરાયેલે બુધવારે સવારે ઈરાનના તહેરાનમાં ઘૂસી હમાસના વડા ઈસ્માઈલ હાનિયાને ઠાર કર્યો છે, તો બીજીતરફ લેબનોનમાં ઘૂસી હિઝબુલ્લાના કમાન્ડર ફુઆદ શુકરને પણ ઠાર કર્યો છે. આ હુમલાની સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આઈડીએફે હાનિયાને ગાઝા, પેલેસ્ટાઈન અથવા કતારમાં નહીં, પરંતુ […]

Israel and Palestine યુદ્ધ વચ્ચે હવે તૂર્કીયેએ એન્ટ્રી કરી, USનું પણ ટેન્શન વધ્યું!

Turkey,તા.29 ઈઝરાયલ અને પેલેસ્ટાઈન યુદ્ધ વચ્ચે હવે તૂર્કીયેએ એન્ટ્રી કરી છે. તૂર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને કહ્યું કે, ‘પેલેસ્ટાઈન અને ગાઝાના લોકોની મદદ માટે અમે ઈઝરાયલમાં પણ ઘૂસી જઈશું. અમે ભૂતકાળમાં પણ લીબિયા અને નાગોર્નો-કારાબાખ જેવા દેશોમાં ઘૂસીને પાઠ ભણાવી ચૂક્યા છીએ.’ આ જાહેરાતથી ઈઝરાયલની સાથે સાથે હવે અમેરિકા પર ટેન્શનમાં આવી ગયું છે કેમ […]