Israel દક્ષિણ ગાઝા પર એરસ્ટ્રાઇક કરી : 17નાં મોત
Gaza,તા.08 દક્ષિણ ગાઝામાં મંગળવારે મોડી રાત્રે ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયાં હતાં. આ હવાઈ હુમલામાં માર્યા ગયેલાં લગભગ તમામ મહિલાઓ અને બાળકો હતાં. આ પહેલાં ઈઝરાયેલના ફાઈટર પ્લેન અને ડ્રોને ગાઝા પટ્ટીમાં 100થી વધુ સ્થળો પર બોમ્બમારો કર્યો હતો. જેમાં 200 જેટલાં લોકોનાં મોત થયાની માહિતી સામે આવી હતી. નજીકનાં ખાન […]