ISIS terrorists ઓનો મોટો હુમલો, કાંગોમાં 16 લોકોનાં મોત, 20થી વધુનું અપહરણ કરી લેવાયું

Congo,તા.17  ઉત્તર-પૂર્વી કાંગોમાં ઈસ્લામિક સ્ટેટ જૂથ (ISIS) સાથે સંકળાયેલા આતંકીઓએ મોટો હુમલો કરી દીધો છે. આ હુમલામાં 16 ગ્રામજનોના મોત નીપજ્યા છે. આ સાથે જ આતંકીઓએ 20 અન્ય લોકોનું અપહરણ કરી લીધું છે. તેનાથી સમગ્ર ગામમાં હાહાકાર મચી ગયો છે. એક સ્થાનિક નાગરિક સમાજ જૂથે શુક્રવારે આ જાણકારી આપી. ન્યૂ સિવિલ સોસાયટી ઓફ કાંગોના સમન્વયક […]