Actress Ishika Taneja એ મહાકુંભમાં સ્નાન કરીને અભિનય કારકિર્દીને કહ્યું અલવિદા
Prayagraj, તા.7અભિનેત્રી ઇશિકા તનેજાએ મહાકુંભમાં સ્નાન કરીને પોતાની અભિનય કારકિર્દીને અલવિદા કહી દીધું છે. 2017 ની ફિલ્મ ’ઇન્દુ સરકાર’ માં પોતાની ભૂમિકા માટે ઓળખ મેળવનાર ભૂતપૂર્વ બ્યુટી ક્વીન ઇશિકા તનેજાએ પ્રયાગરાજ 2025 ના મહાકુંભમાં ગત તા. 29 જાન્યુઆરીએ પવિત્ર ડૂબકી લગાવીને સનાતન ધર્મનું પાલન કર્યું અને પોતાની અભિનય કારકિર્દીને અલવિદા કહ્યું હતું. ઇશિકા તનેજા મધ્યપ્રદેશના […]