Indian Team માં વાપસી કરવાનો રસ્તો ખૂલ્યો, ઇશાન કિશને BCCI પસંદગીકારોની શરત માની લીધી

Mumbai,તા.06 ડાબોડી વિકેટકીપર બેટર ઇશાન કિશન ફરીથી ભારતીય ક્રિકેટ ટીમ માટે રમતો દેખાય તો નવાઈ નહીં કારણ કે છેલ્લા ઘણા સમયથી ટીમમાંથી બહાર રહ્યા બાદ હવે તે ઘરેલુ ક્રિકેટમાં રમવા તૈયાર થયો છે. BCCI સિલેક્ટર્સે સમજાવ્યા બાદ તે ઝારખંડની ટીમમાંથી રમવા તૈયાર થયો છે. એટલું જ નહીં તેને આ ટીમની કેપ્ટન્સી પણ સોંપવામાં આવે તેવી શક્યતા […]