Samsonની થઈ શકે વાપસી, ઈશાન કિશન પણ દાવેદાર
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ટી૨૦ સિરીઝ માટે જલ્દી બીસીસીઆઈ દ્વારા ટીમની જાહેરાત કરાશે New Delhi, તા.૨૫ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝનો બીજો મુકાબલો ૨૭ સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. આ ટેસ્ટ સિરીઝ બાદ બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ટી૨૦ સિરીઝ રમાશે. પ્રથમ મેચ ૬ ઓક્ટોબરે રમાશે. માનવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઈ તરફથી […]