Vande Bharat Train રૅકોર્ડ તોડ્યો, અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રાયલ રનમાં 130 કિ.મી.ની ઝડપે દોડી
Ahmedabad,તા.09 અમદાવાદ-મુંબઈ વચ્ચે 20 કોચવાળી પહેલી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ રન શરુ થઈ ગઈ છે. આ વંદે ભારત ટ્રેનની 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ કરવામાં આવી રહી છે. આજે (09 ઑગસ્ટ) સવારે 7 વાગ્યે અમદાવાદથી વંદે ભારત ટ્રેન રવાના થઈ હતી. વડોદરા-સુરત થઈને મુંબઈ સેન્ટ્રલ પહોચી વંદે ભારત ટ્રેન તેના ટ્રાયલ રન દરમિયાન અમદાવાદથી […]