IPL 2025 ધોનીની છેલ્લી સીઝન હશે! થાલાએ ટી-શર્ટ પર કોડવર્ડમાં આપ્યો સંકેત
Mumbai, તા.27 ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ પોતાના આઈપીએલ વિશે એક રહસ્યમય માહિતી આપીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તે IPL 2025 પહેલા પોતાની ટીમમાં જોડાવા માટે ચેન્નાઈ પહોંચ્યો હતો. જોકે, ત્યાં તેમના આગમન કરતાં વધુ તેમની ટી-શર્ટની ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ માને છે કે, ટી-શર્ટ પર કોડના […]