IPL Teams વધુમાં વધુ ૨૫ ખેલાડીઓને ટીમમાં સમાવી શકે છે
Mumbai,તા.૧૮ આગામી વર્ષની આઈપીએલ માટે હાલમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બીસીસીઆઈ પહેલાથી જ જાહેરાત કરી ચૂક્યું છે કે આ વખતે હરાજી ૨૪ અને ૨૫ નવેમ્બરે જેદ્દાહમાં થશે. જો કે પહેલા હરાજી ભારતમાં જ થતી હતી, પરંતુ હવે બીસીસીઆઈએ તેને વૈશ્વિક બનાવી દીધી છે. જેદ્દાહ પહેલીવાર આઇપીએલની હરાજીનું સાક્ષી બનશે. બીસીસીઆઈએ એવા ખેલાડીઓની યાદી પણ […]