BCCIનો મેગા પ્લાન: IPL જેવી વધુ એક ટૂર્નામેન્ટ શરૂ કરવાની યોજના
Mumbai,તા.13 દેશ-દુનિયાના ક્રિકેટરસિકો માટે ભારતમાં રમાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એટલેકે દિવાળીનો માહોલ. દર વર્ષે ઉનાળા વેકેશન આસપાસ યોજાતી આ વિશ્વની સૌથી મોટી ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ટૂર્નામેન્ટની દુનિયાભરમાં બોલબાલા છે. ભારત સહિત અનેક દેશોના નવા ઉભરતા ક્રિકેટ ચહેરાઓને એક શાનદાર પ્લેટફોર્મ મળે છે અને દર વર્ષે આ ટૂર્નામેન્ટ નવા આયામો સર કરી રહી છે. તેવામાં IPLનું […]