IPL 2025માં RCBની કૅપ્ટનશીપ દિગ્ગજ ભારતીયને મળવાની શક્યતા
New Delhi,તા.03 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના નવા કૅપ્ટનને લઈને ખૂબ અટકળો લગાવાઈ રહી છે. આઇપીએલ 2024માં આરસીબીની કૅપ્ટનશિપ કરનાર ફાફ ડુ પ્લેસિસ હવે ટીમનો ભાગ નથી. બીજી તરફ ફ્રેંચાઈઝીએ પણ અત્યાર સુધી નવા કૅપ્ટનની જાહેરાત કરી નથી. સોશિયલ મીડિયા પર ચાહકોની વચ્ચે ચર્ચા ચાલી રહી છે કે વિરાટ કોહલીને એક વખત ફરીથી ટીમનો કૅપ્ટન બનાવવો જોઈએ. […]