શું ખરેખર Dhoni એ ટીવીમાં મુક્કો માર્યો હતો? CSKના ફિલ્ડિંગ કોચે હરભજનસિંહની વાત ખોટી ગણાવી

Mumbai,તા.04 ગત IPL 2024 સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની એક રસાકસી વાળી મેચમાં CSKને હારનો સામનો કરવો પડ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની છેલ્લી ઓવરમાં 17 રન બનાવી શક્યો ન હતો. મેચ હાર્યા બાદ દાવો કરવામાં આવ્યો હતો કે ધોનીએ RCBના ખેલાડીઓ સાથે હાથ પણ મિલાવ્યો ન હતો. એ સમયે દાવો […]

‘ધોનીનું સપનું ચકનાચૂર થઇ ગયું હતું, સ્ક્રીન પર મારી હતી ફેંટ…’ Harbhajan કર્યો મોટો ધડાકો

Mumbai,તા.04 મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી સૌથી કુલ ક્રિકેટર્સમાં થાય છે પરંતુ ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન તેનો ગુસ્સો ઘણી વખત નજર આવ્યો છે. આવો જ એક કિસ્સો હરભજન સિંહે જણાવ્યો છે. 2024 આઈપીએલ મેચ 18 મે એ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) અને ચેન્નઈ સુપરકિંગ્સ (સીએસકે) ની વચ્ચે રમાઈ. જે દરેકને યાદ હશે. આ મેચ બાદ કઈ […]

‘શરીર સાથ નથી આપતો…’ લેજન્ડ ઓલરાઉન્ડર Bravo ની ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર

Mumbai,તા.27  વેસ્ટ ઈન્ડિઝના લેજન્ડ ઓલરાઉન્ડર ડ્વેઈન બ્રાવોએ ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. કેરેબિયન પ્રીમિયર લીગમાં છેલ્લી મેચ રમ્યા બાદ બ્રાવોએ આ નિર્ણય લીધો હતો. બ્રાવો હવે કોઈપણ પ્રકારની લીગમાં નહીં રમે. વેસ્ટ ઈન્ડિઝની T20 વર્લ્ડ કપ જીતમાં ભાગ લેનાર બ્રાવોએ કહ્યું છે કે મારું મન ઈચ્છે છે કે હું હજુ ક્રિકેટ રમું પણ […]