Olympics માં ભારતને શર્મિંદગી, આ ખેલાડીને તાત્કાલિક પેરિસ છોડવા આદેશ
Paris,તા.08 ભારત માટે પેરિસ ઓલિમ્પિકથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. અહીં યુવા પહેલવાન અંતિમ પંઘાલ અને તેમની બહેનને તાત્કાલિક પેરિસ છોડવાનો આદેશ કરવામાં આવ્યો છે કેમ કે આ યુવા પહેલવાને સ્પોર્ટ્સ વિલેજમાંથી તેનું અંગત સામાન લેવા માટે પોતાનો સત્તાવાર ઓળખ કાર્ડ પોતાની નાની બહેનને આપી દેવાનો આરોપ છે. સુરક્ષાકર્મીઓએ તેની બહેનને પકડી લીધી હતી. […]