Government Insurance Companie ઓ ટુંક સમયમાં બધા પ્રકારની વીમા પ્રોડકટ વેચી શકશે
New Delhi, તા.21દેશમાં સરકારી વીમા કંપનીએ પણ ટુંક સમયમાં જ બધા પ્રકારના વીમા ઉત્પાદનો વેચી શકશે. તેના માટે કેન્દ્ર સરકારે નવા વીમા સંશોધન વિધેયક 2024માં સમગ્ર લાયસન્સ પ્રદાન કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. ટુંક સમયમાં જ તેને મંજુરી મળવાની આશા છે. તેના માધ્યમથી સરકારી વીમા કંપનીઓ હવે જીવન અને બિનજીવન વીમા ઉત્પાદનોને એક જ લાયસન્સ અંતર્ગત […]