સ્ત્રી-ટુ હીટ થતાં ઇન્સ્ટા પર Shraddhakpoor પ્રિયંકાને પછાડી બીજા સ્થાને પહોંચી ગઇ

 ઇન્સ્ટાગ્રામ પર લોકપ્રિયતામાં પહેલા સ્થાને હજી વિરાટ કોહલી Mumbai,તા.29 હોરર કોમેડી સ્ત્રી ટુ ફિલ્મ હીટ થવાને પગલે શ્રદ્ધા કપૂરના ચાહકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો હોય તેમ ઇન્સ્ટાગ્રામ પર તેની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થતાં તે બીજા ક્રમે પહોંચી ગઇ છે. ઇન્સ્ટા પર પહલાં નંબરે વિરાટ કોહલી છે. અત્યાર સુધી ૯૧.૮ મિલિયન ફોલોઅર્સ સાથે પ્રિયંકા ચોપડા બીજા […]