Nadiad માં 5 કરોડ પાણીમાં: પાંચ વર્ષની ગેરંટીવાળો રોડ માત્ર પોણા બે વર્ષમાં રસ્તો તૂટી ગયો!
Nadiad, તા.03 નડિયાદમાં હેલીપેડથી ગણપતિ મંદિર સુધીના રિંગરોડ ઉપર રિસર્ફેસિંગની કામગીરી માટે સપ્ટેમ્બર 2022માં ભારત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમદાવાદની અર્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીને 4.2કિલોમીટરના રસ્તાની કામગીરી સોંપી રૂ. પાંચ કરોડ ફાળવ્યા હતા. ત્યારે આ રસ્તાને પાંચ વર્ષ સુધી કંઈ થશે નહીં તેવા એજન્સીના કોન્ટ્રાક્ટર આનંદ પટેલ દ્વારા દાવા કરવામાં આવ્યા હતા. નવેમ્બર 2022માં […]