લુધિયાણાના પ્રથમ મહિલા મેયરઃ આપ કાઉન્સિલર પ્રિન્સિપાલ Indrajit Kaur ને પદ મળ્યું

Ludhiana,તા.૨૦ લુધિયાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર ૧૩ ના આમ આદમી પાર્ટીના કાઉન્સિલર પ્રિન્સિપાલ ઈન્દરજીત કૌર લુધિયાણાના પ્રથમ મહિલા મેયર બન્યા છે. આ ઉપરાંત, વોર્ડ નંબર ૯૦ ના કાઉન્સિલર રાકેશ પરાશર સિનિયર ડેપ્યુટી મેયર પદ માટે અને વોર્ડ નંબર ૪૦ ના કાઉન્સિલર પ્રિન્સ જોહર ડેપ્યુટી મેયર પદ માટે ચૂંટાયા છે. ગુરુ નાનક દેવ ભવનમાં ચાલી રહેલા […]