ઈન્દિરા ગાંધીના જીવન આધારિત ફિલ્મોએ હંમેશા ‘crisis’ વેઠી છે

કૃતિ કુલ્હરીની ‘ઈન્દુ સરકાર’, શબાનાની ‘કિસ્સા કુર્સી કા’, સંજીવ કુમારની ‘આંધી’ની રિલીઝમાં પણ મુશ્કેલીઓ પડી હતી Mumbai, તા.૯ દેશના પ્રથમ મહિલા વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીનું રાજકીય અને અંગત જીવન હંમેશા ઉત્સુકતાનું કારણ રહ્યું છે. મજબૂત નિર્ણયો લેનારાં વડાપ્રધાન હોવાની સાથે ઈન્દિરા ગાંધીને કટોકટી લાદવા માટે પણ યાદ કરવામાં આવે છે. તેમના જીવન આધારિત ફિલ્મો ઓડિયન્સને વર્ષોથી […]

Indira Gandhi એ પણ શેખ હસીનાને ઘરમાં આપ્યો હતો આશરો, ગાંધી પરિવાર સાથે મજબૂત સંબંધ

New Delhi,તા.05 બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ સોમવારે નવી દિલ્હીમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. સોનિયા ગાંધી અને શેખ હસીના ઉત્સાહભેર એકબીજાને મળ્યાં. આ દરમિયાન શેખ હસીના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ગળે મળ્યાં અને વાતચીત કરી. શેખ હસીનાની ઈન્દિરા ગાંધીએ તે સમયે મદદ કરી હતી જ્યારે […]