IndiGo and Akasa ના ૧૦ વિમાનોમાં બોમ્બની ધમકી, ૬ દિવસમાં ૭૦ કેસ નોંધાયા
અત્યાર સુધીમાં મુંબઈ પોલીસે બોમ્બની ધમકીના મામલામાં અલગ-અલગ કેસમાં કુલ ૭ એફઆઇઆર નોંધી New Delhi,તા.૧૯ વિમાનો પર બોમ્બની ધમકીઓનો સિલસિલો અટકવાનો નામ નથી લઈ રહ્યો. બોમ્બની ધમકીના કારણે આજે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શનિવારે ૧૦ અલગ-અલગ ફ્લાઈટમાં બોમ્બની ધમકીઓ મળી હતી. જેમાંથી પાંચ ફ્લાઈટ ઈન્ડિગોની […]