એર ઇન્ડિયા બાદ IndiGo ના 2 વિમાનને બોમ્બ વિસ્ફોટ દ્વારા ઉડાવી દેવાની ધમકીથી હડકંપ
New Delhi,તા.14 એર ઇન્ડિયા અને ઇન્ડિગોની બે ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં દિલ્હી પોલીસ તરફથી જાણકારી મળતાં એર ઇન્ડિયાની મુંબઈથી ન્યૂયોર્ક જતી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં દિલ્હી તરફ ડાયવર્ટ કરીને આઇજીઆઇ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઇન્ડિગોની બે ફ્લાઈટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી એર ઇન્ડિયા બાદ હવે […]