India ના પૂર્વ ફિલ્ડિંગ કોચને અફઘાનિસ્તાને સોંપી જવાબદારી
અફઘાન ટીમે આર શ્રીધરને સહાયક કોચ બનાવ્યો છે Mumbai, તા.૨૨ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે પોતાના કોચિંગ સેટઅપમાં મોટો ફેરફાર કર્યો છે. એશિયાની સૌથી ઝડપથી મજબૂત થઈ રહેલી ક્રિકેટ ટીમે પોતાની કોચિંગ ટીમમાં એક ભારતીય દિગ્ગજને સામેલ કર્યો છે. અફઘાન ટીમને આશા છે કે જે રીતે અજય જાડેજા વર્લ્ડ કપમાં તેમની સાથે કામ કરીને તેમના પ્રદર્શનનું સ્તર […]