ભારતની પ્રથમ મહિલા નાઈ
”મારી પાસે જીવન જીવવાના બે જ રસ્તા હતા. કાં તો હું અને મારી છોકરીઓ, આપઘાત કરીએ, ક્યાં તો હું અસ્ત્રો હાથમાં પકડી, મારા પતિના વ્યવસાયના રસ્તે આગળ વધુ.” મેં સામાજિક વ્યક્તિગત અને અન્ય સંઘર્ષનો સામનો કરી, બીજો રસ્તો પસંદ કર્યો, અને મારા પતિ, ના નાઈ (બારબર) ના વ્યવસાયના રસ્તે આગળ વધી. આ શબ્દો છે ભારતની […]