37 ટકા ભારતીયયો છેતરપિંડી માટે બેંકોને જવાબદાર માને છે

New Delhi, તા.12 યુ.એસ. સ્થિત વૈશ્વિક એનાલિટિક્સ સોફ્ટવેર કંપની FICO દ્વારા એક સર્વેક્ષણ અહેવાલમાં જાણવા મળ્યું છે કે, એક તૃતીયાંશ (37 ટકા) કરતાં વધુ ગ્રાહકો જ્યારે છેતરપિંડીનો ભોગ બને છે ત્યારે બેંકોને જવાબદાર માને છે. આ સર્વે ભારત સહિત વિશ્વના 14 દેશોના 11,000 બેંક ગ્રાહકો સાથેની વાતચીત પર આધારિત છે. દેશના દર ત્રણમાંથી બે (66 ટકા) […]