એક લાલચના કારણે કેનેડા જઈને Khalistan ની દેખાવોમાં સામેલ થઈ રહ્યા છે યુવાનો

 Canada,તા,03 કેનેડામાં ખાલિસ્તાની ગતિવિધિઓમાં ભાગ લેનારા લોકોમાં ભારતથી ગયેલા યુવાનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભારતીય અધિકારીઓએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમને શંકા છે કે આવા લોકો મોટી સંખ્યામાં ખાલિસ્તાનીઓના કેનેડામાં થનારા દેખાવોમાં સામેલ થઈ રહ્યા છે, જેઓ ત્યાં સ્થાયી થવા માગે છે. આ લોકોને લાગે છે કે ખાલિસ્તાનની માગ વાળા વિરોધ પ્રદર્શનમાં […]