Bangladesh violence: વિદેશી બજારો ભારત તરફ ડાયવર્ટ થવાની શક્યતા, 40 કરોડના ઓર્ડર મળવાનો સંકેત

Bangladesh,તા.08 બાંગ્લાદેશમાં જારી રાજકીય સંકટ અને હિંસા વચ્ચે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ પણ તોફાનો બંધ થવાનું નામ લઈ રહ્યા નથી. દેશની કમાન સેનાના હાથમાં છે. જેણે વચગાળાની સરકાર બનાવી મોહમ્મદ યુનુસને વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં જારી આ તણાવના માહોલમાં છેલ્લા કેટલાક મહિનાથી સ્થાનિકની સાથે સાતે આંતરરાષ્ટ્રીય વેપાર ઠપ થયા છે. […]