mini vacation ના માહોલને પગલે ટ્રેનોમાં વેઇટિંગ 100થી વધુ, ગોવાનું એરફેર 15 હજારને પાર

Gujarat,તા.13  આગામી 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ સાથે જ પાંચ દિવસ સુધી ‘મિની વેકેશન’નો માહોલ જોવા મળશે. જેના પગલે ટ્રેનોમાં વેઇટિંગ 100થી વધી ગયું છે જ્યારે અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર વધીને 15 હજાર છે. ઉજ્જેન, સોમનાથ પૂણે જવા ભારે ઘસારો આગામી 15 ઓગસ્ટ માટે અમદાવાદથી મુંબઇની ડબલ ડેકર, વંદે ભારતમાં વેઇટિંગ 100થી વધારે છે. આ ઉપરાંત ઉજ્જૈન, […]

Railway ની મોટી જાહેરાત, દર વર્ષે ભરતી માટે કેલેન્ડર રજૂ કરવાની જાહેરાત

New Delhi,તા.25 મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટમાં રેલવે માટે કોઈ ખાસ જાહેરાતો કરવામાં આવી ન હતી. પરંતુ બાદમાં રેલવે મંત્રી દ્વારા વિવિધ જાહેરાતોનો ખજાનો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. બજેટ સેશન દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેમાં ભરતી પર મોટી અપડેટ આપી છે. લોકસભામાં પુછવામાં આવેલા સવાલના જવાબમાં રેલવેમાં ભરતીઓ કરવામાં આવશે. જે અનુસાર, રેલવે […]

રેલવેએ એવા કામ માટે એક ડબ્બાની AC special train દોડાવી કે લોકો વખાણ કરતા થાકતા નથી

Madhya-Pradesh, તા.18 તમે વિશેષ અવસર પર મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાના સમાચાર જોયા, વાંચ્યા અને સાંભળ્યા હશે. મધ્યપ્રદેશમાં રેલવેએ એક ડબ્બાની વિશેષ ટ્રેન દોડાવી જેના માટે ખૂબ વખાણ કરવામાં આવી રહ્યાં છે, કેમ કે આ વાઘના બે બચ્ચાના બચાવ માટે હતી. સોશિયલ મીડિયા પર લોકો ભારતીય રેલવેના આ પગલાના વખાણ કરી રહ્યાં છે. બંને બચ્ચા […]