BCCI એ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025નું શેડ્યૂલ બહાર પાડ્યું,22 માર્ચથી શરૂ થશે
New Delhi,તા.17 રવિવારે બીસીસીઆઈએ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025નું શેડ્યૂલ બહાર પાડ્યું છે. આ ટૂર્નામેન્ટની 18 મી સીઝન 22 માર્ચથી શરૂ થશે અને ફાઈનલ મેચ 25 મેના રોજ એડન ગાર્ડન્સ ખાતે રમવામાં આવશે. પ્રથમ મેચ ઇડન ગાર્ડન્સમાં વિજેતા કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમવામાં આવશે. 23 માર્ચે મુંબઇ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ […]