Singapore માં સંસદીય સમિતિ સમક્ષ ખોટું બોલનારા ભારતીય મૂળના નેતાને 14000 ડોલરનો દંડ

Singapore,તા.18 સિંગાપોરમાં વિપક્ષના ભારતીય મૂળના નેતા પ્રીતમ સિંહ પર સોમવારે 14000 સિંગાપોર ડોલર (અંદાજે 9 લાખ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટે પ્રીતમસિંહને સંસદીય સમિતિની સમક્ષ જૂઠ બોલવાના બે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. પ્રીતમસિંહ પર બે આરોપો માટે મહત્તમ સાત સાત હજાર સિંગાપોર ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. સુનાવણી પછી વિપક્ષના નેતાએ પત્રકારોને […]