Prime Minister Modi એ ઓલિમ્પિક મેડલિસ્ટ્સ સાથે કરી મુલાકાત

Mumbai,તા.16 પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના 117 રમતવીરે ભાગ લીધો હતો. જેમાં ભારતે પાંચ બ્રોન્ઝ અને એક સિલ્વર એમ કુલ છ મેડલ જીત્યા છે. સ્વદેશ પરત ફરતાં ભારતીય ખેલાડીઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તમામ ખેલાડીઓએ 15 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસ સ્થાને જઈને તેમની મુલાકાત લીધી હતી. ઓલિમ્પિક રમીને પરત ફરેલા ખેલાડીઓએ વડાપ્રધાન […]