Champions Trophy: કરાંચીમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ન ફરકાવાયો તો ફેન્સ ભડક્યાં
New Delhi,તા.17 આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. જે પાકિસ્તાનના ત્રણ શહેરો (લાહોર, કરાંચી અને રાવલપીંડી) અને દુબઈમાં યોજાશે. ટુર્નામેન્ટની પહેલી મેચ કરાંચી અને પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે રમશે. શું છે સમગ્ર વિવાદ? આ દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફી શરુ થાય તે પહેલા […]