Indian hockey team માં ભારતીય હોકી ટીમનું દમદાર પ્રદર્શન, પાકિસ્તાનને 2-1થી કચડી નાખ્યું
New Delhi,તા.14 એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ શનિવારે પૂલ સ્ટેજની મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. કેપ્ટન હરમનપ્રીતે બંને ગોલ કર્યા હતા. આ ટૂર્નામેન્ટમાં ભારતની સતત પાંચમી જીત હતી. જો કે ટીમ ઈન્ડિયા તો પહેલેથી જ જ સેમિફાઈનલમાં પહોંચી ચૂકી છે. ભારતની આગેકૂચ […]