Ram Charan ની Indian Film Festival Melbourne ના એમ્બેસેડર તરીકે પસંદગી
ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે ૧૫થી ૨૫ ઓગસ્ટ દરમિયાન ૧૫મા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નનું આયોજન થવાનું છે Mumbai, તા.૨૨ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે ૧૫થી ૨૫ ઓગસ્ટ દરમિયાન ૧૫મા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નનું આયોજન થવાનું છે, જેમાં રામ ચરણને અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે, આ અંગે તેણે પોતાના સોશિયલ મીડિયા પર આભાર વ્યક્ત કર્યો હતો. […]