New York:માં પ્રવાસી ભારતીય સમુદાયને સંબોધિત કરતા કહ્યું હતું કે,’મેં મારું જીવન સુશાસન અને સમૃદ્ધ ભારતને સમર્પિત કર્યું
New York,તા.23 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (22મી સપ્ટેમ્બર) ન્યૂયોર્કના નાસાઉ કોલિઝિયમમાં પ્રવાસી ભારતીય સમુદાયને સંબોધિત કરતા કહ્યું હતું કે, ‘મેં મારું જીવન સુશાસન અને સમૃદ્ધ ભારતને સમર્પિત કર્યું છે. મેં આ નિર્ણય એ જોતાં લીધો કે મારું ભાગ્ય જ મને રાજકારણમાં લાવ્યું છે. હું ક્યારેય મુખ્યમંત્રી કે વડાપ્રધાન બનવા માગતો નહોતો. છેલ્લા 10 વર્ષમાં લોકોએ […]