IND vs BAN: કાનપુરમાં ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય! માત્ર દોઢ દિવસની રમતમાં લાવી દીધું પરિણામ

Kanpur,તા.01 ભારતે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી લીધી છે. ભારતે અગાઉ ચેન્નાઈ અને હવે કાનપુર ટેસ્ટમાં વિજય મેળવ્યો છે. ભારતના ડાબોડી ઓપનર યશસ્વી જયસ્વાલે બંને ઇનિંગમાં અર્ધી સદી ફટકારી હતી. ભારતે કાનપુરમાં રમાયેલી ટેસ્ટ મેચમાં માત્ર 1.5 દિવસની રમત બાદ પરિણામ લાવીને ટેસ્ટ ક્રિકેટમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. ભારતે આ મેચમાં ટેસ્ટ ક્રિકેટમાં […]